ઉત્સાહભંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉત્સાહભંગ

પુંલિંગ

  • 1

    ઉત્સાહનો ભંગ.

વિશેષણ

  • 1

    ભગ્નોત્સાહ; નાહિંમત.