ઉતાપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉતાપણ

નપુંસક લિંગ

  • 1

    તાપ; તડકો; બફારો.

  • 2

    ચિંતા; ફિકર.

  • 3

    પીડા; સંતાપ.

મૂળ

सं. उत्ताप, oन