ઉતારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉતારણ

નપુંસક લિંગ

  • 1

    ઉતારવું તે.

  • 2

    એની મજૂરી.

  • 3

    (પાયરી કે દરજ્જા ઇ૰ માં) નીચે ઉતારવું તે; 'ડિગ્રેડેશન', 'ડિમોશન'.