ઉતારી પાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉતારી પાડવું

  • 1

    બોલ્યું તોડી પાડવું; વાત કાપી નાંખવી.

  • 2

    હલકી કે નીચેની ગણનામાં આણી મૂકવું, માનભંગ કરવું.