ઉતાર-ચઢાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉતાર-ચઢાવ

પુંલિંગ

  • 1

    ઉતરાણચઢાણ.

  • 2

    અવરોહઆરોહ.

  • 3

    લાક્ષણિક પડતીચડતી; હાનિલાભ.

મૂળ

हिं.