ઉથલાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉથલાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઊથલવું'નું પ્રેરક; ગબડાવી દેવું; ઊંધુંચતું કરી દેવું.

  • 2

    પદચ્યુત કરવું.

  • 3

    ફેરવવું.