ઉથાપના ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉથાપના

સ્ત્રીલિંગ

  • 1

    ઉઠાડવું–જાગૃત કરવું તે.

  • 2

    મંદિરમાં દેવનું સૂઈ ઊઠવું તે.

  • 3

    ઉથાપવું તે.

મૂળ

सं. उत्थापना