ઉથાપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉથાપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બદલી કે કાઢી નાખવું; રદ કરવું.

  • 2

    ઉલટાવવું.

  • 3

    ન માનવું; અનાદર કરવો; સામા થવું.

મૂળ

જુઓ ઉત્થાપવું