ઉથામો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉથામો

પુંલિંગ

  • 1

    ઉથામવા–ઉપાડવાનો પ્રયાસ.

  • 2

    ઉધામો; વલખું; ધમપછાડો.

મૂળ

ઉથામવું