ગુજરાતી

માં ઉદની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઉદ1ઉદે2ઉદ્3

ઉદ1

નપુંસક લિંગ

 • 1

  પાણી (પદ્ય કે સમાસમાં).

મૂળ

सं.

ગુજરાતી

માં ઉદની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઉદ1ઉદે2ઉદ્3

ઉદે2

પુંલિંગ

 • 1

  ઉદય; ઊગવું તે.

 • 2

  ઉન્નતિ.

 • 3

  પ્રાગટ્ય; ઉદ્ભવ.

 • 4

  જૈન
  કર્મોનું ફળ દેવા તત્પર થવું તે.

ગુજરાતી

માં ઉદની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઉદ1ઉદે2ઉદ્3

ઉદ્3

 • 1

  એક સંસ્કૃત ઉત્સર્ગ. સ્થાન,કક્ષા ,મંત્ર ઇ૰ માં 'ઊંચે કે ઊપર' અથવા અમુકમાંથી 'અલગ' કે 'બહાર', એવો અર્થ બતાવે છે. ઉદા.o ઉદ્ગમ; ઉદ્ભાવ; ઉદ્ગ્રીવ.

 • 2

  'નઠારું કે ખોટું' એવા અર્થમાં નામ પૂર્વે .ઉદા૰. ઉન્માર્ગ.

મૂળ

सं.