ઉદ્ગમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ગમન

નપુંસક લિંગ

  • 1

    ઉદ્ગમ થવો–ઊંચે જવું તે.

  • 2

    બહાર નીકળવું-દેખાય એવું થવું તે.