ઉદગ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદગ્ર

વિશેષણ

 • 1

  ઊંચી ટોચવાળું.

 • 2

  ઊંચું.

 • 3

  આગળ પડતું; પ્રસિદ્ધ.

 • 4

  મોટી ઉંમરનું.

મૂળ

सं.