ઉદ્ગીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ગીત

વિશેષણ

  • 1

    મોટેથી ગાયેલું.

મૂળ

सं.

ઉદ્ગીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ગીત

પુંલિંગ

  • 1

    સંગીતમાં એક અલંકાર.

મૂળ

सं.