ઉદ્ગીતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ગીતિ

સ્ત્રીલિંગ

  • 1

    મોટેથી ગાવું તે.

  • 2

    ઉદ્ગીથ; સામગાન.

  • 3

    આર્યા છંદનો એક પ્રકાર.