ઉદ્ઘાટન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ઘાટન

નપુંસક લિંગ

 • 1

  ખોલવું તે; કૂંચીથી ઉઘાડવું તે.

 • 2

  સ્પષ્ટ કરવું- સમજાવવું તે.

 • 3

  ઉઘાડવાનું સાધન (કૂંચી વગેરે).

 • 4

  રેંટ.

મૂળ

सं.