ઉદ્ઘાટિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ઘાટિત

વિશેષણ

  • 1

    ઉઘાડેલું; ખોલેલું.

  • 2

    સ્પષ્ટ કરેલું.

પુંલિંગ

  • 1

    સંગીતમાં એક અલંકાર.

મૂળ

सं.