ઉદ્ઘોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ઘોષ

પુંલિંગ

  • 1

    ઘાંટો; પોકાર.

  • 2

    ઢંઢેરો.

  • 3

    શોરબકોર; ઘોંઘાટ.

  • 4

    લોકોમાં વાત ચલાવી તે.

મૂળ

सं.