ઉદેતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદેતી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    જે તિથિમાં સૂર્યનો ઉદય થતો હોય તેવી; ઉદયાત, ઉદયવાળી (તિથિ).