ઉદ્દંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્દંડ

વિશેષણ

  • 1

    ઉગામેલા દંડવાળું.

  • 2

    ઉદ્ધત; સામે થતું; નિરકુંશ.

  • 3

    ભયંકર.

મૂળ

सं.