ઉદ્દેશક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્દેશક

વિશેષણ

 • 1

  ઉદ્દેશ બતાવતું; ઉદાહરણરૂપ.

ઉદ્દેશક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્દેશક

પુંલિંગ

 • 1

  ઉદાહરણ.

 • 2

  ઉપદેશક.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  પ્રશ્ન.