ઉદ્દેશ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્દેશ્ય

વિશેષણ

 • 1

  ઉદ્દેશવા–વિચારવા યોગ્ય; લક્ષ્ય.

મૂળ

सं.

ઉદ્દેશ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્દેશ્ય

નપુંસક લિંગ

 • 1

  વ્યાકર​ણ
  જેને ઉદ્દેશીને કહેવાયું હોય તે; કર્તાપક્ષ.

 • 2

  હેતુ; પ્રયોજન.