ઉદ્દિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્દિષ્ટ

વિશેષણ

  • 1

    બતાવેલું.

  • 2

    ઉદ્દેશાયેલું; સંબોધાયેલું.

  • 3

    ધારેલું; ઇચ્છેલું.

મૂળ

सं.