ઉદ્દીપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્દીપન

નપુંસક લિંગ

 • 1

  સળગાવવું–પ્રજ્વલિત કરવું તે.

 • 2

  ઉશ્કેરણી.

 • 3

  ઉત્તેજના.

 • 4

  ઉદ્દીપન વિભાવ.