ગુજરાતી

માં ઉદ્ધતની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉદ્ધત1ઉદ્ધૃત2

ઉદ્ધત1

વિશેષણ

 • 1

  ઉચ્છૃંખલ.

 • 2

  સામે થાય–ન માને એવું; અવિનયી.

 • 3

  ઊંચું–ઉન્નત.

 • 4

  ભવ્ય.

ગુજરાતી

માં ઉદ્ધતની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉદ્ધત1ઉદ્ધૃત2

ઉદ્ધૃત2

વિશેષણ

 • 1

  અવતરણ તરીકે લીધેલું.

 • 2

  ઉદ્ધારેલું; ઉગારેલું.

મૂળ

सं.