ઉદ્ધરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ધરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઊઠવું અથવા ઉપર જવું.

  • 2

    મુક્ત થવું; ઉદ્ધાર થવો.

  • 3

    સફળ થવું.

મૂળ

सं. उदधृ