ઉદ્ધાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ધાર

પુંલિંગ

  • 1

    મુક્તિ; મોક્ષ.

  • 2

    છુટકારો.

  • 3

    સારી સ્થિતિ થવી તે.

મૂળ

सं.