ઉદધિસુતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદધિસુતા

સ્ત્રીલિંગ

  • 1

    સમુદ્રની કન્યા; લક્ષ્મી(ચૌદ રત્નોમાંનું એક).