ઉદુંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદુંબર

પુંલિંગ

  • 1

    ઉદંબર; ઉમરડો.

  • 2

    ઉમરો (ઘરનો).

  • 3

    હીજડો.

  • 4

    બ્રાહ્મણોની એક જાત.

  • 5

    એંશી રતીનું એક વજન.

મૂળ

सं.

ઉદંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદંબર

પુંલિંગ

  • 1

    ઉમરડો.

  • 2

    ઊમરો (ઘરનો).

  • 3

    હીજડો.

મૂળ

જુઓ ઊદુંબર