ઉદ્બોધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્બોધવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જગાડવું.

  • 2

    યાદ દેવું.

મૂળ

सं. उद्बोध