ઉદ્ભેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ભેદ

પુંલિંગ

  • 1

    (ભેદીને) બહાર આવવું તે; ઊગવું તે.

  • 2

    વિકસિત થવું તે.

  • 3

    દેખાવું તે; આવિષ્કાર.

મૂળ

सं.