ઉદ્ભવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ભવ

પુંલિંગ

  • 1

    જન્મ; ઉત્પત્તિ; પેદાશ.

  • 2

    મૂળ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વિષ્ણુનું એક નામ.

મૂળ

सं.