ઉદ્ભવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ભવવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઉત્પન્ન થવું; જન્મવું; પેદા થવું.

મૂળ

सं. उद्भू