ઉદ્ભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ભાવ

પુંલિંગ

  • 1

    ઉત્પન્ન કરવું તે.

  • 2

    ઉદારતા.

મૂળ

सं.