ઉદ્ભાવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ભાવન

નપુંસક લિંગ

  • 1

    કલ્પના કરવી તે.

  • 2

    ઉત્પાદન.

  • 3

    ચિંતન.

  • 4

    ઉત્પ્રેક્ષા કરવી તે.