ઉદ્ભાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ભાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉદ્ભવે એમ કરવું; ઉત્પન્ન કરવું.

મૂળ

सं. उद्भाव