ઉદ્ભિન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ભિન્ન

વિશેષણ

 • 1

  ઉત્પન્ન થયેલું; બનેલું.

 • 2

  અંકુર રૂપે નીકળેલું.

 • 3

  વિકસેલું; ખીલેલું.

 • 4

  ભેદીને બહાર આવેલું; દૃશ્યમાન બનેલું.