ઉદમાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદમાત

પુંલિંગ

  • 1

    તોફાન; મસ્તી; ઉત્પાત.

મૂળ

સર૰ म. उदमात વિ૰, हिं. उदमाद,सं अन्माद?

ઉદમાતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદમાતું

વિશેષણ

  • 1

    ઉદમાત કરનારું.