ગુજરાતી માં ઉદયની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઉદય1ઉદય2

ઉદય1

પુંલિંગ

 • 1

  ઊગવું તે.

 • 2

  ઉન્નતિ.

 • 3

  પ્રાગટ્ય; ઉદ્ભવ.

 • 4

  જૈન
  કર્મોનું ફળ દેવા તત્પર થવું તે.

મૂળ

सं.

ગુજરાતી માં ઉદયની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઉદય1ઉદય2

ઉદય2

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  જૈનોના અનાગત ચોવીસીમાંના સાતમા તીર્થંકર.