ઉદયકાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદયકાળ

પુંલિંગ

  • 1

    (સૂર્યચંદ્રાદિના) ઉદયનો કાળ–સમય.

  • 2

    ઉન્નતિનો –ચડતીનો વખત.