ઉદ્યાપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્યાપન

નપુંસક લિંગ

  • 1

    ધર્મકર્મ-વ્રતાદિની સમાપ્તિની વિધિ; તેની ઉજવણી.

મૂળ

सं.