ઉદ્યોગપતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્યોગપતિ

પુંલિંગ

  • 1

    મોટા ઉદ્યોગધંધાનો સ્વામી કે તે ચલાવનાર; 'ઇંડસ્ટ્રિયલિસ્ટ'.