ઉદ્યોગવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્યોગવાદ

પુંલિંગ

  • 1

    મોટા(યાંત્રિક) ઉદ્યોગો દ્વારા થતી અર્થ-વ્યવસ્થામાં માનતો વાદ; 'ઈન્ડસ્ટ્રિયલિઝમ'.