ઉદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદર

નપુંસક લિંગ

 • 1

  પેટ.

 • 2

  ગર્ભાશય.

 • 3

  બખોલ; પોલાણ.

 • 4

  લાક્ષણિક આજીવિકા.

 • 5

  અંદરનો ભાગ.

મૂળ

सं.

ઉંદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉંદર

પુંલિંગ

 • 1

  ઊંદર.

મૂળ

सं. उंदुर, प्रा.