ઉદર્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદર્ક

પુંલિંગ

 • 1

  અંત; પરિણામ.

 • 2

  બદલો; ભાવિ ફળ.

 • 3

  ભવિષ્ય.

મૂળ

सं.

ઉદ્રેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્રેક

પુંલિંગ

 • 1

  વધારો; પુષ્કળતા; અતિશયતા.

 • 2

  ચડિયાતાપણું.

મૂળ

सं.