ઉદરપટલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદરપટલ

નપુંસક લિંગ

  • 1

    છાતી અને પેટની વચ્ચેનો પડદારૂપ એક અવયવ; 'ડાયેફ્રેમ'.