ઉદ્વર્તન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્વર્તન

નપુંસક લિંગ

  • 1

    કૂદકો.

  • 2

    ખોટું વર્તન.

  • 3

    શરીરે તેલ, લેપ, સુગંધી વગેરે ચોળવું તે.

મૂળ

सं.