ઉદ્વાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્વાહ

પુંલિંગ

  • 1

    વિવાહ; લગ્ન.

  • 2

    ઊંચે લઈ જવું તે.

  • 3

    એક જગાએથી બીજે લઈ જવું તે.