ઉદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદાન

પુંલિંગ

  • 1

    પંચ વાયુમાંનો એક, જે ગળા તરફ ઊંચે ચડીને માથામાં જાય છે.

મૂળ

सं.