ઉદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદાર

વિશેષણ

 • 1

  દોલું; સખી દિલનું; દાનશીલ; ત્યાગશીલ.

 • 2

  ખુલ્લા મનનું; નિખાલસ; સરળ.

 • 3

  મોટું; ભવ્ય; વિસ્તૃત.

 • 4

  ઉમદા; સુંદર; ઉદાત્ત.

મૂળ

सं.