ઉદારમતવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદારમતવાદ

પુંલિંગ

  • 1

    સ્થિતિચુસ્ત ન રહેતાં નવા સુધારા માટે મન ખુલ્લું રાખવાનો વાદ; 'લિબરલિઝમ'.